આદિત્ય હૃદય સ્તોત્ર ગુજરાતીમાં pdf : તેના અર્થ સાથે સુંદર રીતે pdf માં વર્ણન કરેલ છે.
જયારે પણ કોઈ સંઘર્ષ કે વિપદા આવે ત્યારે આ સ્તોત્ર નો પાઠ કરવાથી સંકટ દૂર થાય છે, આજ સ્તોત્ર નો પાઠ કરીને ભગવાન રામ રાવણ સામે વિજય પ્રાપ્ત કરી શક્યા હતા.
જયારે રામ સાથે રાવણ નું ભીષણ યુદ્ધ શરુ હતું ત્યારે મહર્ષિ અગત્સ્ય ઋષિ એ આ સુંદર સ્તોત્ર નું જ્ઞાન અને એનો મહિમા ભગવાન રામ ને સમજાવ્યો હતો.
દરરોજ સવારે નાહી-ધોઈને પૂર્વ દિશા સામે આસાન ગ્રહણ કરીને આ પવિત્ર અને ખુબજ શક્તિશાળી સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી દરેક સંકટ ચાહે તે કંઈપણ કેમ ના હોઈ તેમાં જરૂર વિજય પ્રાપ્ત થાય છે, અને સૂર્યભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આદિત્ય હૃદયમ્ સ્તોત્ર
|| વિનિયોગ ||
ૐ અસ્ય આદિત્યહૃદયસ્તોત્રસ્યાગત્સયઋષિનુષ્ટુપછંદ: આદિત્યહૃદયભૂતો
ભગવાન બ્રહ્મા દેવતા નિરસતાશેષવિઘ્નતયા બ્રહ્મવિદ્ધયાસિદ્ધઓ સર્વત્ર જયસિદ્ધઓ ચ વિનિયોગ: |
|| ઋષ્યાદિન્યાસ ||
ૐ અગત્સ્યઋષયે નમઃ, શિરસી | અનુષ્ટુપછંદસે નમઃ, મુખે | આદિત્યહૃદયભૂતબ્રહ્મદેવતાયૈ નમઃ હૃદિ |
ૐ બીજાય નમઃ ગુહ્યે | રશ્મિમતે શક્તયે નમઃ પાદયોઃ | ૐ તત્સવિતુરિત્યાદીગાયત્રીકીલકાય નમઃ નાભૌ |
|| કરન્યાસ ||
ૐ રશ્મિમતે અંગુષ્ઠાભ્યાં નમઃ | ૐ સમુદ્યતે તર્જનિભ્યાં નમઃ |
ૐ દેવાસુરનમસ્કૃતાય મધ્યમાભ્યાં નમઃ | ૐ વિવસ્વતે અનામિકાભ્યાં નમઃ |
ૐ ભાસ્કરાય કનિષ્ઠિકાભ્યાં નમઃ | ૐ ભુવનેશ્વરાય કરતલકરપૃષ્ઠભ્યાં નમઃ |
|| હૃદયાદિ અંગન્યાસ ||
ૐ રશ્મિમતે હૃદયાય નમઃ | ૐ સમુદ્યતે શિરસે સ્વાહા | ૐ દેવાસુરનમસ્કૃતાય શિખાયૈ વષટ |
ૐ વિવસ્વતે ક્વચાય હુમ | ૐ ભાસ્કરાય નેત્રત્રયાય વૌષટ | ૐ ભુવનેશ્વરાય અસ્ત્રાય ફટ |
ૐ ભૂભુર્વઃ સ્વ: તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત |
તતો યુદ્ધ પરિશ્રાંતં સમરે ચિન્તયા સ્થિતમ્ ।
રાવણં ચાગ્રતો દૃષ્ટ્વા યુદ્ધાય સમુપસ્થિતમ્ ॥
દૈવતૈશ્ચ સમાગમ્ય દ્રષ્ટુમભ્યાગતો રણમ્ ।
ઉપગમ્યાબ્રવીદ રામમગસ્ત્યો ભગવાંસ્તદા ॥
રામ રામ મહાબાહો શૃણુ ગુહ્યં સનાતનમ્ ।
યેન સર્વાનરીન્ વત્સ સમરે વિજયિષ્યસિ ॥
આદિત્યહૃદયં પુણ્યં સર્વશત્રુ-વિનાશનમ્ ।
જયાવહં જપેન્નિત્યં અક્ષય્યં પરમં શિવમ્ ॥
સર્વમંગલમાંગલ્યમ સર્વપાપપ્રણાશનમ્ ।
ચિંતાશોકપ્રશમનમાયુર્વર્ધનમુત્તમમ્ ॥
રશ્મિમંતં સમુદ્યંતં દેવાસુરનમસ્કૃતમ્ ।
પૂજયસ્વ વિવસ્વંતં ભાસ્કરં ભુવનેશ્વરમ્ ॥
સર્વદેવાત્મકો હ્યેષ તેજસ્વી રશ્મિભાવનઃ ।
એષ દેવાસુરગણાન્લોકાન્ પાતિ ગભસ્તિભિઃ ॥
એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કંદઃ પ્રજાપતિઃ ।
મહેંદ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાં પતિઃ ॥
પિતરો વસવઃ સાધ્યા અશ્વિનૌ મરુતો મનુઃ ।
વાયુર્વહ્નિઃ પ્રજાપ્રાણઃ ઋતુકર્તા પ્રભાકરઃ ॥
આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન્ ।
સુવર્ણસદૃશો ભાનુઃ હિરણ્યરેતા દિવાકરઃ ॥
હરિદશ્વઃ સહસ્રાર્ચિઃ સપ્તસપ્તિ-ર્મરીચિમાન્ ।
તિમિરોન્મથનઃ શંભુઃ ત્વષ્ટા માર્તાંડકોંઽશુમાન્ ॥
હિરણ્યગર્ભઃ શિશિરઃ તપનો ભાસ્કરો રવિઃ ।
અગ્નિગર્ભોઽદિતેઃ પુત્રઃ શંખઃ શિશિરનાશનઃ ॥
વ્યોમનાથસ્તમોભેદી ઋગ્યજુઃસામપારગઃ ।
ઘનવૃષ્ટિરપાં મિત્રઃ વિંધ્યવીથીપ્લવંગમઃ ॥
આતપી મંડલી મૃત્યુઃ પિંગલ: સર્વતાપનઃ ।
કવિર્વિશ્વો મહાતેજા રક્તઃ સર્વભવોદ્ભવઃ ॥
નક્ષત્રગ્રહતારાણાંઅધિપો વિશ્વભાવનઃ ।
તેજસામપિ તેજસ્વી દ્વાદશાત્મ-ન્નમોઽસ્તુ તે ॥
નમઃ પૂર્વાય ગિરયે પશ્ચિમાયાદ્રયે નમઃ ।
જ્યોતિર્ગણાનાં પતયે દિનાધિપતયે નમઃ ॥
જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમઃ ।
નમો નમઃ સહસ્રાંશો આદિત્યાય નમો નમઃ ॥
નમ ઉગ્રાય વીરાય સારંગાય નમો નમઃ ।
નમઃ પદ્મપ્રબોધાય પ્રચંડાય નમોસ્તુ તે ॥
બ્રહ્મેશાનાચ્યુતેશાય સૂર્યાયાદિત્ય-વર્ચસે ।
ભાસ્વતે સર્વભક્ષાય રૌદ્રાય વપુષે નમઃ ॥
તમોઘ્નાય હિમઘ્નાય શત્રુઘ્નાયા મિતાત્મને ।
કૃતઘ્નઘ્નાય દેવાય જ્યોતિષાં પતયે નમઃ ॥
તપ્તચામીકરાભાય હરયે વિશ્વકર્મણે ।
નમસ્તમોઽભિનિઘ્નાય રુચયે લોકસાક્ષિણે ॥
નાશયત્યેષ વૈ ભૂતં તમેવ સૃજતિ પ્રભુઃ ।
પાયત્યેષ તપત્યેષ વર્ષત્યેષ ગભસ્તિભિઃ ॥
એષ સુપ્તેષુ જાગર્તિ ભૂતેષુ પરિનિષ્ઠિતઃ ।
એષ એવાગ્નિહોત્રં ચ ફલં ચૈવાગ્નિહોત્રિણામ્ ॥
દેવાશ્ચ ક્રતવશ્ચૈવ ક્રતૂનાં ફલમેવ ચ ।
યાનિ કૃત્યાનિ લોકેષુ સર્વેષુ પરમપ્રભુઃ ॥
એન માપત્સુ કૃચ્છ્રેષુ કાંતારેષુ ભયેષુ ચ ।
કીર્તયન્ પુરુષઃ કશ્ચિન્નાવશીદતિ રાઘવ ॥
પૂજયસ્વૈનમેકાગ્રઃ દેવદેવં જગત્પતિમ્ ।
એતત્ ત્રિગુણિતં જપ્ત્વા યુદ્ધેષુ વિજયિષ્યસિ ॥
અસ્મિન્ ક્ષણે મહાબાહો રાવણં ત્વં વધિષ્યસિ ।
એવમુક્ત્વા તદાગસ્ત્યો જગામ ચ યથાગતમ્ ॥
એતચ્છ્રુત્વા મહાતેજા, નષ્ટશોકોઽભવત્તદા ।
ધારયામાસ સુપ્રીતઃ રાઘવઃ પ્રયતાત્મવાન્ ॥
આદિત્યં પ્રેક્ષ્ય જપ્ત્વા તુ પરં હર્ષમવાપ્તવાન્ ।
ત્રિરાચમ્ય શુચિર્ભૂત્વા ધનુરાદાય વીર્યવાન્ ॥
રાવણં પ્રેક્ષ્ય હૃષ્ટાત્મા જયાર્થે સમુપાગમત્ ।
સર્વયત્નેન મહતા વૃતસ્તસ્ય વધૅડભવત્ ॥
અથ રવિરવદન્નિરીક્ષ્ય રામં મુદિતમનાઃ પરમં પ્રહૃષ્યમાણઃ ।
નિશિચરપતિસંક્ષયં વિદિત્વા સુરગણમધ્યગતો વચસ્ત્વરેતિ ॥
આદિત્ય હૃદયમ્ સ્તોત્ર Pdf
નિષ્કર્ષ –
આદિત્ય હૃદયં સ્તોત્ર નું નિત્ય પાઠ કરવાતી આવનારા દરેક વિઘ્ન સામે વિજય પ્રાપ્ત થાય છે. આ સ્તોત્ર નો સ્વયં ભગવાન શ્રી રામે પાઠ કરેલ અને રાવણ સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. આ એક ખુબ જ પાવરફુલ સ્તોત્ર છે.
FAQ –
આદિત્ય હૃદય સ્તોત્ર ના ફાયદા
દરરોજ સવારે નાહી-ધોઈને પૂર્વ દિશા સામે આસાન ગ્રહણ કરીને આ પવિત્ર અને ખુબજ શક્તિશાળી સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી દરેક સંકટ ચાહે તે કંઈપણ કેમ ના હોઈ તેમાં જરૂર વિજય પ્રાપ્ત થાય છે, અને સૂર્યભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
આદિત્ય હૃદય સ્તોત્ર ગુજરાતી PDF
જયારે રામ સાથે રાવણ નું ભીષણ યુદ્ધ શરુ હતું ત્યારે મહર્ષિ અગત્સ્ય ઋષિ એ આ સુંદર સ્તોત્ર નું જ્ઞાન અને એનો મહિમા ભગવાન રામ ને સમજાવ્યો હતો. જેનું અહીં સુંદર રીતે pdf માં વર્ણન કરેલ છે.