Morse code-શું છે જાણો ગુજરાતી માં- new 2023

આજના બ્લોગ માં એક એવી ભાષા જે બીપ ના અવાજ થી કહેવાય છે જે ને Morse code ના નામ થી ઓળખાય છે એના વિષે સંક્ષિપ્ત માં જાણીશું.

ડોટ (બિંદુ) અને ડેશ (આડી લાઈન) ની રચના થી બનેલ કોડ ને મોર્સ કોડ કહેવાય છે. એ એક એવી થિયરી છે જે અક્ષર, નંબર જેવા ચિન્હો ને ડેશ (—) અને ડોટ (.) જેવા ચિન્હો જેવી રચના ઉભી કરે છે. અંગ્રેજી અક્ષરોને પણ આ ચિન્હ દ્રારા અંકિત કરાયેલ છે. અંગ્રેજી અક્ષર ના દરેક શબ્દ ને ડેસ અને ડોટ ના એક સમૂહ થી જોડેલ છે જે Morse Code કહેવાય છે.

મોર્સ કોડ પેટર્ન ડેશ અને ડોટ ના રૂપ માં આ રીતે હોય છે.
QR code અને Barcode વિષે જાણવા અહીં ક્લિક કરો

મોર્સ કોડ માં ૩ પ્રકાર હોય છે ડિટ,દાહ, અને વિરામ. જેમાં વિરામ ની લંબાઈ ડિટ જેટલી હોય છે અને દાહ ની લંબાઈ ડિટ કરતા ૩ ગણી વધારે હોય છે.આ એક ટેલિગ્રાફ લાઈન માં બે અલગ અલગ સિગનલ ને એન્કોડ કરવા માટે વપરાય છે એને ડોટ અને ડેશ ને દાહ અને વિરામ (બિંદુ ) થી વ્યવહાર કરવા માટે ની એક પદ્ધતિ કહેવાય છે.

બિંદુઓ અને આડી લીટી જેવા ચિન્હો હરએક શબ્દ અથવા આંક ને એના રૂપ માં ગોઠવીને એક મેસેજ ની ભાષા માં રજુ કરે છે પણ એને સમજવા માટે એના વિષે જાણકારી હોવી અથવા શીખવું જરૂરી બને છે.

જુદા જુદા મેસેજ મોકલવા માટે બીપ બીપ થકી જે સિગ્નલ અપાય છે તેમાં અમુક સેકન્ડ સુધી નું અંતર જાળવી રાખવું પડે છે.

આ કોડ વિવિધ લંબાઈ ના હોઈ જે દ્રશ્ય સંકેતો અથવા વિદ્યુત પલ્સ ને ફ્લેશિંગ લાઈટ ના રૂપ માં પ્રસારિત કરે છે.

મોર્સ કોડ (Morse Code)નો સૌ પ્રથમ ઉપયોગ શેમાં થયો હતો ?

સૌ પ્રથમ ટેલિગ્રાફ માં એક જગ્યા એ થી બીજી જગ્યા એ સંદેશાઓ ને આસાની થી પહોંચાડવા માટે આ કોડ ની મદદ થી સરળ બન્યું હતું જેને મોર્સ કોડ કહેવાય છે.

આ પણ વાંચો   postal code-શું છે જાણો ગુજરાતી માં new 2023

ટેલિફોન લાઈન માં સામે સંદેશ પહોંચાડવા માટે મોર્સ કોડ નો ઉપયોગ થાય છે તેમજ રેલવે માં નાખેલી વિદ્યુત લાઈનો માં વિદ્યુત ને પ્રસારિત કરવાનું કામ મોર્સ કોડ કરે છે.

મોર્સ કોડ ને લાંબા અંતરે રેડિયો વાયર અને ધ્વનિ જેવા ના ઉપયોગ થી લાંબા અંતરે સંદેશા મોકલવામાં કરવામાં આવેલ છે જે સંદેશા ને ડ્રમ ઢોલ જેવા વાદ્ય વગાડીને, લાઈટ ફ્લેશ કરીને, ટેપિંગ કરીને મોકલવામાં આવતો હતો.

મોર્સ કોડ (Morse Code) ની શોધ કોણે કરી હતી ?

સેમ્યુઅલ ફિનલેય બ્રિઝ મોર્સે દ્રારા આ કોડ ની શોધ થઇ હતી જે એક પેઈન્ટર અને શોધક હતા અને મૂળ અમેરિકન નાગરિક હતા. જેણે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ટેલિગ્રાફ બનાવ્યો હતો.

સેમ્યુઅલ મોર્સે સંદેશા ને ઝડપી મોકલવા માટે ડોટ અને ડેશ ની રચના બનાવી અને ઝડપી સહેલાઇ થી સંદેશા મોકલવાનું સરળ બન્યું. એના સંદેશા માં E શબ્દ નો પ્રયોગ વધુ થયો હોવાને કારણે તેમણે E શબ્દ ને ડિટ જેવો ટૂંકો કોડ આપ્યો.

મોર્સ કોડ (Morse Code) શેના કામ માં લેવાય છે ?

મોર્સ કોડ રેડિયો માં સંદેશા વ્યવહાર કરવા માટે, વિમાન માં પાયલોટ વિવિધ જાણકારી જેમકે જગ્યા સ્થાન સ્ટેશન બતાવવા માટે, જહાજ ના પાયલોટ પણ સ્થાન માટે અને ગુપ્ત સંદેશા ને પણ આ કોડ થી કામ માં લેવાય છે.

એપલ આઈફોન માં વપરાતી સીરી એપ જે બોલવાથી કામ કરે છે એ પણ મોર્સ કોડ ને આસાની થી સમજી શકે છે પણ એ કોડ બોલવા વિષે નોલેજ હોવું જરૂરી છે.

ઘણીવાર ફિલ્મો માં આવા અવાજ જે રેડિયો ટ્રાન્સમીટર દ્રારા સંદેશો આપવા માટે ( ટુ ટુ ટૂઊ તુમ) જેવો સાંભળવા મળ્યો હશે જેને મોર્સ કોડ કહેવાય છે.

શું મોર્સ કોડ નો QR code અને barcode સાથે સંબંધ છે?

જી હા બિલકુલ છે,QR code અને barcode એ બંને કોડ મોર્સ કોડ ની જ થિયરી થી બનેલા ગણાય છે. આ બંને કોડ મોર્સ કોડ નો જ ભાગ છે.

QR code અને barcode ની અંદર જે કાળા અને સફેદ રંગ ના ચોરસ,લાંબા અને ડોટ જેવા કોડ નો ઉપયોગ થયો છે એ મોર્સ કોડ થિયરી છે.

શું મોર્સ કોડ શીખી શકાય છે ?

મોર્સ કોડ ને શીખવા માટે તેમાં જે બીપ બીપ અવાજ આવે છે તે રિધમ ને ઓળખતા શીખવું જરૂરી છે અને તેના માટે ખુબ સારી પ્રેક્ટિસ ની જરૂર હોય છે. આજે મોર્સ કોડ શીખવા માટે ઘણી બધી સાઈટ અને વીડિયો ગૂગલ પર સેર્ચ કરવાથી ફ્રી મળી જાય છે.

આ પણ વાંચો   મોબાઇલ ફોન માં વાત કઈ રીતે થાય છે. 2024

મોર્સ કોડ ને ધ્યાન થી સાંભળવા નું શરુ કરીને શબ્દને પકડવાની કોશિશ અને સમજવાની કોશિશ અને અનુવાદ કરવાની પ્રેકટીસ થી અને નિરંતર અભ્યાસ થી આ કોડ શીખી શકાય છે.

આ એક મનુષ્ય ની બોલવા ની ઢબ (સાઉન્ડ) જેવા પરિણામ થી કામ કરે છે જેમ કે એક ઉદાહરણ લઈએ તો A part – (.)(dot-અ બોલવામાં ધીમું) અ એટલે કે ડોટ,+(-)(desh-બોલવામાં લાબું) part એટલે કે ડેશ, બીજું ઉદાહરણ (Mumbai _ . .) જેવા અવાજ કોડ થી આ આલ્ફાબેટ લખાણ કરે છે.

આ રીતે મોર્સ કોડ માં શબ્દ નું ઉચ્ચારણ થાય છે.

જેમ ગુજરાતી માં શબ્દ ના સમૂહ જોડવાનું શીખવવામાં આવતું જેમ કે (મારુ- મ+આ+ર+ઉ =મા…..રુ ), (સંદેશો -સ +ન+દ+એ+શ+ઓ=સં……દે.શો. ) એવી રીતે જ આ મોર્સ કોડ પણ સાઉન્ડ પ્રમાણે અક્ષરો અને સંખ્યાઓ દેખાડવા માટે ટૂંકા અને લાંબા સિગ્નલ આપીને કાર્ય કરે છે.

શું મોર્સ કોડ જેવા બીજા અન્ય કોઈ કોડ પણ છે ?

જી હા એવા ઘણા બધા કોડ હજુ પણ હાલ માં દુનિયા માં ઉપલબ્ધ છે જો પાછળ ના પ્રાચીન પુસ્તકો અથવા પથ્થરો પર લખેલા કોડ ને જોઈએ તો એ પણ એક કોડ માં જ છે.

કોમ્પ્યુટર માં જે કોડિંગ શીખવવા માં આવે છે એમાં આવતી બધી ભાષા એક કોડ ભાષા જ છે જે આજે ૭ થી ૮ હાજર ઉપર ઉપલબ્ધ છે.

Conclusion

મિત્રો આ એક એવા કોડ ની વિષે વાત કરવામાં આવી છે જે ૧૮૦૦ ની સાલ માં ઉપયોગ માં લેવાતો હતો જેને એક અમેરિકન દ્રારા ટેલિફોનિક વાતચીત થી જલ્દી થી સંદેશો ટૂંકા સમય માં મોકલવા માટે કરવા બનાવાયો હતો તો આ બ્લોગ વિષે કંઈપણ સવાલ જવાબ હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં અવશ્ય પૂછી શકો છો અમે આપના પ્રશ્ન નો ઉત્તર આપવા પુરી કોશિશ કરીશું.

FAQ-Morse code-શું છે જાણો ગુજરાતી માં

શું મોર્સ કોડ શીખી શકાય છે ?

મોર્સ કોડ ને શીખવા માટે તેમાં જે બીપ બીપ અવાજ આવે છે તે રિધમ ને ઓળખતા શીખવું જરૂરી છે અને તેના માટે ખુબ સારી પ્રેક્ટિસ ની જરૂર હોય છે. આજે મોર્સ કોડ શીખવા માટે ઘણી બધી સાઈટ અને વીડિયો ગૂગલ પર સેર્ચ કરવાથી ફ્રી મળી જાય છે.

શું મોર્સ કોડ નો QR code અને barcode સાથે સંબંધ છે?

જી હા બિલકુલ છે,QR code અને barcode એ બંને કોડ મોર્સ કોડ ની જ થિયરી થી બનેલા ગણાય છે. આ બંને કોડ મોર્સ કોડ નો જ ભાગ છે.

મોર્સ કોડ (Morse Code) ની શોધ કોણે કરી હતી ?

સેમ્યુઅલ ફિનલેય બ્રિઝ મોર્સે દ્રારા આ કોડ ની શોધ થઇ હતી જે એક પેઈન્ટર અને શોધક હતા અને મૂળ અમેરિકન નાગરિક હતા. જેણે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ટેલિગ્રાફ બનાવ્યો હતો.