About Us

નમસ્કાર દોસ્તો:


ગુજરાત સહાય વેબસાઈટ ના માધ્યમ થી ગુજરાત સરકાર ની આવનારી નવી યોજનાઓ, સહાય, ખેતીલાયક સહાય, સરકારી નોકરી, સરકારી સ્કીમ, સ્વાસ્થ્ય સંબંધી યોજનાઓ જેવી સંપૂર્ણ માહિતી આપનાં સુધી પહોંચાડવા ની પુરી કોશિશ કરીશું.

ખેડૂત સહાય યોજનાઓ એમાં આવનારી નવી અથવા જૂની ચાલુ યોજનાઓ તેમજ તેમાં આવેલા પરિવર્તન વિષે આ વેબસાઈટ થકી માહિતી પ્રદાન કરવામાં આવશે.
આધારકાર્ડ, પાનકાર્ડ, માં કાર્ડ, શ્રમજીવી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જેવા કામો માં આવનારા નવા નિયમો તેમજ સુધારા,નવા રજીસ્ટ્રેશન, જેવી માહિતી પ્રદાન કરવામાં આવશે.

આના સિવાય ભારત સરકાર ની રજુ થયેલી અથવા નવી આવનારી યોજનાઓ વિષે પણ આ વેબસાઈટ થકી સંપૂર્ણ માહિતી આપવાની કોશિશ કરીશું જે આપને સરળતા થી પ્રાપ્ત થાય અને અને આપના કામ માં આવી શકે.

ગુજરાત સરકાર ની જે ચાલુ યોજનાઓ હોય છે અથવા કોઈ નવી આવવાની હોય તેના ફોર્મ ક્યાથી પ્રાપ્ત કરવા અને કોને ક્યા રજુ કરવા કઇ રજીસ્ટર ઓફિસ પર જમા કરાવવા આ બધી માહિતિ આપ સુધિ પહોચાડવાની પુરી કોશિશ કરિશુ.

ગુજરાત મા થતા ન​વા પ્રોજેક્ટ વિશે નવા પરિવર્તન વિશે આવનારી ન​વી ટેક્નોલોજી વિશે ગુજરાત ના વિકાસ અને આવિ રહેલિ બાધાઓ વિશે માહિતિ આપવાની પુરી કોશિશ કરીશુ