શિવ તાંડવ સ્તોત્રમ pdf 2023

શિવ તાંડવ સ્તોત્રમ pdf-shiv tandav strotram જે રામાયણ કાળમાં રાવણ દ્રારા બોલવામાં આવેલ હતો.

રાવણ ભગવાન ભોળાનાથ ના ભક્તો માં નો એક સર્વશ્રેષ્ઠ ભક્ત હતો જે નિત્ય ભગવાન સદાશિવ ની પૂજા અર્ચના કરતો હતો અને આ દિવ્ય સ્તોત્ર નું પાન કરતો હતો.

રાવણે પણ આ દિવ્ય શુભકારી સ્તોત્ર નો મહિમા ખુબ જ સુંદર રીતે વર્ણન કરેલ છે જેનો નિત્ય પાઠ કરવાથી ભગવાન ભોળાનાથી ની અસીમ કૃપા અને શુભફળ અવશ્ય પ્રાપ્ત થાય છે બસ ભક્તો ના હૃદય માં શ્રદ્ધા ભાવ હોવો જરૂરી છે.

શિવ તાંડવ સ્તોત્રમ pdf

આ શુભકારી સ્તોત્ર નું નિત્ય પઠન કરવા માટે શિવ તાંડવ સ્તોત્ર pdf ના સ્વરૂપ માં ફ્રી માં ભાવિક ભક્તો માટે રજુ કરવામાં આવેલ છે જેનો દરેક ભક્તો લ્હાવો લઇ શકે છે.

શિવ તાંડવ સ્તોત્ર pdf માટે આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચો.

ઝટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે
ગલેઽવલમ્બ્ય લમ્બિતાં ભુજઙ્ગતુઙ્ગમાલિકામ્ .
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકાર ચણ્ડતાણ્ડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ||૧||
જટાકટાહસમ્ભ્રમભ્રમન્નિલિમ્પનિર્ઝરી-
વિલોલવીચિવલ્લરીવિરાજમાનમૂર્ધનિ .
ધગદ્ધગદ્ધગજ્જ્વલલ્લલાટપટ્ટપાવકે
કિશોરચન્દ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ ||૨||
ધરાધરેન્દ્રનન્દિનીવિલાસબન્ધુબન્ધુર
સ્ફુરદ્દિગન્તસન્તતિપ્રમોદમાનમાનસે .
કૃપાકટાક્ષધોરણીનિરુદ્ધદુર્ધરાપદિ
ક્વચિદ્દિગમ્બરે મનો વિનોદમેતુ વસ્તુનિ ||૩||
જટાભુજઙ્ગપિઙ્ગલસ્ફુરત્ફણામણિપ્રભા
કદમ્બકુઙ્કુમદ્રવપ્રલિપ્તદિગ્વધૂમુખે .
મદાન્ધસિન્ધુરસ્ફુરત્ત્વગુત્તરીયમેદુરે
મનો વિનોદમદ્ભુતં બિભર્તુ ભૂતભર્તરિ ||૪||
સહસ્રલોચનપ્રભૃત્યશેષલેખશેખર
પ્રસૂનધૂલિધોરણી વિધૂસરાઙ્ઘ્રિપીઠભૂઃ .
ભુજઙ્ગરાજમાલયા નિબદ્ધજાટજૂટક
શ્રિયૈ ચિરાય જાયતાં ચકોરબન્ધુશેખરઃ ||૫||
લલાટચત્વરજ્વલદ્ધનઞ્જયસ્ફુલિઙ્ગભા-
નિપીતપઞ્ચસાયકં નમન્નિલિમ્પનાયકમ્ .
સુધામયૂખલેખયા વિરાજમાનશેખરં
મહાકપાલિસમ્પદેશિરોજટાલમસ્તુ નઃ ||૬||
કરાલભાલપટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ-
દ્ધનઞ્જયાહુતીકૃતપ્રચણ્ડપઞ્ચસાયકે .
ધરાધરેન્દ્રનન્દિનીકુચાગ્રચિત્રપત્રક-
પ્રકલ્પનૈકશિલ્પિનિ ત્રિલોચને રતિર્મમ ||૭||
નવીનમેઘમણ્ડલી નિરુદ્ધદુર્ધરસ્ફુરત્-
કુહૂનિશીથિનીતમઃ પ્રબન્ધબદ્ધકન્ધરઃ .
નિલિમ્પનિર્ઝરીધરસ્તનોતુ કૃત્તિસિન્ધુરઃ
કલાનિધાનબન્ધુરઃ શ્રિયં જગદ્ધુરન્ધરઃ ||૮||
પ્રફુલ્લનીલપઙ્કજપ્રપઞ્ચકાલિમપ્રભા-
વલમ્બિકણ્ઠકન્દલીરુચિપ્રબદ્ધકન્ધરમ્ .
સ્મરચ્છિદં પુરચ્છિદં ભવચ્છિદં મખચ્છિદં
ગજચ્છિદાન્ધકચ્છિદં તમન્તકચ્છિદં ભજે ||૯||
અખર્વ સર્વમઙ્ગલાકલાકદમ્બમઞ્જરી
રસપ્રવાહમાધુરી વિજૃમ્ભણામધુવ્રતમ્ .
સ્મરાન્તકં પુરાન્તકં ભવાન્તકં મખાન્તકં
ગજાન્તકાન્ધકાન્તકં તમન્તકાન્તકં ભજે ||૧૦||
જયત્વદભ્રવિભ્રમભ્રમદ્ભુજઙ્ગમશ્વસ
દ્વિનિર્ગમત્ક્રમસ્ફુરત્કરાલભાલહવ્યવાટ્ .
ધિમિદ્ધિમિદ્ધિમિધ્વનન્મૃદઙ્ગતુઙ્ગમઙ્ગલ
ધ્વનિક્રમપ્રવર્તિત પ્રચણ્ડતાણ્ડવઃ શિવઃ ||૧૧||
દૃષદ્વિચિત્રતલ્પયોર્ભુજઙ્ગમૌક્તિકસ્રજોર્
ગરિષ્ઠરત્નલોષ્ઠયોઃ સુહૃદ્વિપક્ષપક્ષયોઃ .
તૃણારવિન્દચક્ષુષોઃ પ્રજામહીમહેન્દ્રયોઃ
સમંપ્રવૃતિક: કદા સદાશિવં ભજે ||૧૨||
કદા નિલિમ્પનિર્ઝરીનિકુઞ્જકોટરે વસન્
વિમુક્તદુર્મતિઃ સદા શિરઃ સ્થમઞ્જલિં વહન્ .
વિમુક્તલોલલોચનો લલામભાલલગ્નકઃ
શિવેતિ મન્ત્રમુચ્ચરન્ કદા સુખી ભવામ્યહમ્ ||૧૩||
ઇદમ્ હિ નિત્યમેવમુક્તમુત્તમોત્તમં સ્તવં
પઠન્સ્મરન્બ્રુવન્નરો વિશુદ્ધિમેતિસન્તતમ્ .
હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં
વિમોહનં હિ દેહિનાં સુશઙ્કરસ્ય ચિન્તનમ્ ||૧૪||
પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં
યઃ શમ્ભુપૂજનપરં પઠતિ પ્રદોષે .
તસ્ય સ્થિરાં રથગજેન્દ્રતુરઙ્ગયુક્તાં
લક્ષ્મીં સદૈવ સુમુખિં પ્રદદાતિ શમ્ભુઃ ||૧૫||
ઇતિ શ્રીરાવણવિરચિતં શિવતાણ્ડવસ્તોત્રં સમ્પૂર્ણમ્ ||
શિવ તાંડવ સ્તોત્રમ pdf 2023

શિવતાંડવ સ્તોત્રમ મૂળરૂપ (સંસ્કૃત)માં

जटा टवी गलज्जल प्रवाह पावितस्थले, गलेऽवलम्ब्य लम्बितां भुजङ्ग तुङ्ग मालिकाम् |
डमड्डमड्डमड्डमन्निनाद वड्डमर्वयं, चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् ||१||
जटा कटा हसंभ्रम भ्रमन्निलिम्प निर्झरी, विलो लवी चिवल्लरी विराजमान मूर्धनि |
धगद् धगद् धगज्ज्वलल् ललाट पट्ट पावके किशोर चन्द्र शेखरे रतिः प्रतिक्षणं मम ||२||
धरा धरेन्द्र नंदिनी विलास बन्धु बन्धुरस् फुरद् दिगन्त सन्तति प्रमोद मानमानसे |
कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचिद् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि ||३||
जटा भुजंगा पिंगल स्फुर्तफना मणिप्रभा कदम्ब कुमकुमद्रवप रलिप्तदिग्वा धुमुखे।
मंदा सिंधुर स्फुरत त्वागुत्तरीय मेदुरे मनो विनोद मद्भूतं बिभर्तु भूतभर्तारि ||4||
सहस्र लोचनप्रभृत्य शेष लेखशेखर प्रसून धूलिधोरणी विधूस राङ्घ्रि पीठभूः |
भुजङ्ग राजमालया निबद्ध जाटजूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखरः ||५||
ललाट चत्वरज्वलद् धनञ्जयस्फुलिङ्गभा निपीत पञ्चसायकं नमन्निलिम्प नायकम् |
सुधा मयूखले खया विराजमानशेखरं महाकपालिसम्पदे शिरोज टालमस्तु नः ||६||
कराल भाल पट्टिका धगद् धगद् धगज्ज्वल द्धनञ्जयाहुती कृतप्रचण्ड पञ्चसायके |
धरा धरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्प नैक शिल्पिनि त्रिलोचने रतिर्मम |||७||
नवीन मेघ मण्डली निरुद् धदुर् धरस्फुरत्, कुहू निशीथि नीतमः प्रबन्ध बद्ध कन्धरः |
निलिम्प निर्झरी धरस् तनोतु कृत्ति सिन्धुरः कला निधान बन्धुरः श्रियं जगद् धुरंधरः ||८||
प्रफुल्ल नीलपङ्कज प्रपञ्च कालिम प्रभा, वलम्बि कण्ठकन्दली रुचिप्रबद्ध कन्धरम् |
स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छि दांध कच्छिदं तमंत कच्छिदं भजे ||९||
अखर्व सर्व मङ्गला कला कदंब मञ्जरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतम् |
स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्त कान्ध कान्त कं तमन्त कान्त कं भजे ||१०||
जयत् वद भ्रवि भ्रमभ्रमद् भुजङ्ग मश्वस, द्विनिर्ग मत् क्रमस्फुरत् कराल भाल हव्यवाट् |
धिमिद्धिमिद्धिमिध्वनन्मृदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डवः शिवः ||११||
स्पृषद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्, गरिष्ठरत्नलोष्ठयोः सुहृद्विपक्षपक्षयोः |
तृष्णारविन्दचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समप्रवृत्तिकः कदा सदाशिवं भजे ||१२||
कदा निलिम्पनिर्झरीनिकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरः स्थमञ्जलिं वहन् |
विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मंत्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् ||१३||
इदम् हि नित्यमेवमुक्तमुत्तमोत्तमं स्तवं पठन्स्मरन्ब्रुवन्नरो विशुद्धिमेतिसंततम् |
हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिंतनम् ||१४||
पूजा वसान समये दशवक्त्र गीतं यः शंभु पूजन परं पठति प्रदोषे |
तस्य स्थिरां रथगजेन्द्र तुरङ्ग युक्तां लक्ष्मीं सदैव सुमुखिं प्रददाति शंभुः ||१५||
इति श्रीरावण कृतम् शिव ताण्डव स्तोत्रम् सम्पूर्णम्
શિવ તાંડવ સ્તોત્રમ pdf 2023

શિવ તાંડવ સ્તોત્રમ pdf 2023 ફાઈલ

શિવશંકર મહામૃત્યુંજય મંત્ર

ॐ त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टि वर्धनम्। ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥
ૐ ત્રયંબકમ યજામહે સુગંધીમ પુષ્ટિ વર્ધનમ | ઉર્વારૃકમિવ બંધનાન મૃત્યોમૃક્ષીય મામૃતાત ||
શિવ તાંડવ સ્તોત્રમ pdf 2023

શિવપંચાક્ષર સ્તોત્ર અને મંત્ર

આ એક દિવ્ય પાવનકારી શિવપંચાક્ષર સ્તોત્ર છે જેનું રોજ સ્મરણ કરવાથી ભગવાન શિવ ની કૃપા પ્રાપ્ત થાય છે, અને દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.

આ પણ વાંચો   ગુજરાતી માં હનુમાન ચાલીસા PDF -Hanuman Chalisa new 2023
નાગેન્દ્રહારાય ત્રિલોચનાય, ભસ્માંગરાગાય મહેશ્વરાય |
નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ કારાય નમઃ શિવાય ||૧||
મંદાકિની સલિલચન્દન ચર્ચિતાય, નંદીશ્વર પ્રથમનાથ મહેશ્વરાય |
મંદારપુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય, તસ્મૈ કારાય નમઃ શિવાય ||૨||
શિવાય ગૌરીવંદનાબ્જ વૃંદ, સૂર્યાય દક્ષાધ્વરનાશકાય |
શ્રી નીલકંઠાય વૃષધ્વજાય, તસ્મૈ શિ કારાય નમઃ શિવાય ||૩||
વશિષ્ઠ કુમ્ભોદ્ભવ ગૌતમાર્ય, મુનીન્દ્ર દેવાર્ચિતશેખરાય |
ચન્દ્રાર્ક વૈશ્વાનરલોચનાય, તસ્મૈ કારાય નમઃ શિવાય ||૪||
યક્ષસ્વરૂપાય જટાધરાય, પિનાકહસ્તાય સનાતનાય |
દિવ્યાય દેવાય દિગંબરાય, તસ્મૈ કારાય નમઃ શિવાય ||૫||
શિવ તાંડવ સ્ત્રોત્રમ pdf 2023

મંત્ર

જયારે પણ કોઈ લાંબી બીમારી થી જજુમતું હોઈ ત્યારે આ દિવ્ય મંત્ર નું રોજ પઠન કરવાથી તેની તબિયત માં સુધારો થઇ જાય છે.

ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ |
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબંધન :||
શિવ તાંડવ સ્ત્રોત્રમ pdf 2023

શિવ આરતી

શિવ આરતી નો મહિમા અપરંપાર છે ભગવાન શિવ ની આ સ્તુતિ નિત્ય કરવાથી એમની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે તો ભાવિક ભક્તો આનું નિત્ય ગુણગાન અવશ્ય કરો.

જય શિવ ઓંકારા, સ્વામી શિવઓંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાંગી ધારા.
ૐ જય જય શિવ ઓમકારા…
અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન રાજે
હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે.
ૐ જય જય શિવ ઓમકારા…
દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ સોહે
તીનો રૂપ નિરખતાં ત્રિભુવન જન મોહે,
ૐ જય જય શિવ ઓમકારા…
અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા ધારી
ચંદન મૃગમદ સોહે ભાલે શુભ કારી.
ૐ જય જય શિવ ઓમકારા…
શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર અંગે
સનકાદિક બ્રહ્માદિક ભુતાદિક સંગે.
ૐ જય જય શિવ ઓમકારા…
લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી સંગે
અર્ધાંગી અરુ ત્રિભંગી સિર સોહત ગંગે.
ૐ જય જય શિવ ઓમકારા…
કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર ત્રિશૂલ ધર્તા
જગકર્તા, જગભર્તા જગકા સંહર્તા.
ૐ જય જય શિવ ઓમકારા…
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત અવિવેકા
પ્રણવ અક્ષર મધ્યે યે તીનો એકા.
ૐ જય જય શિવ ઓમકારા…
ત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે, શિવ જો કોઇ ગાવે
કહત શિવાનન્દ સ્વામી ! મનવાંછિત ફલ પાવેં.
ૐ જય જય શિવ ઓમકારા…
ૐ જય જય શિવ ઓમકારા…
શિવ તાંડવ સ્ત્રોત્રમ pdf 2023

નિષ્કર્ષ :

ભગવાન સદાશિવ ખુબ જ ભોળા છે એટલે જ તો દેવો અને દાનવો હંમેશા શિવશંકર ને પ્રસન્ન કરવા માટે ખુબ જ કડી તપસ્યા કરતા અને મન ચાહ્યું વરદાન પ્રાપ્ત કરતા હતા.

આ પણ વાંચો   લગ્નગીત ગુજરાતી pdf 2024

ભગવાન શંકર હર કોઈની મનોકામના પૂર્ણ અવશ્ય કરે છે જે આમાંના ઘણા મંત્રો એજ છે જેનાથી ભગવાન શિવશંકર ની કૃપા એના પર હંમેશા બની રહેતી હતી તો આ શિવ સ્તોત્ર અને મંત્રો નું નિતદિન પાઠ કરો અને ભગવાન શિવ ની કૃપા પ્રાપ્ત કરો જય શિવ શંકર.

FAQ –

મહાદેવની સ્તુતિ

ભગવાન શિવ ની સ્તુતિ આરતી આ આર્ટિકલ માં ખુબજ સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે તો આનો લાભ અવશ્ય ઉઠાવો. શિવ આરતી નો મહિમા અપરંપાર છે ભગવાન શિવ ની આ સ્તુતિ નિત્ય કરવાથી એમની કૃપા હંમેશા પ્રાપ્ત થાય છે તો ભાવિક ભક્તો આનું નિત્ય ગુણગાન અવશ્ય કરો.

શિવ તાંડવ સ્તોત્રમ

રાવણે પણ આ દિવ્ય શુભકારી સ્તોત્ર નો મહિમા ખુબ જ સુંદર રીતે વર્ણન કરેલ છે જેનો નિત્ય પાઠ કરવાથી ભગવાન ભોળાનાથી ની અસીમ કૃપા અને શુભફળ અવશ્ય પ્રાપ્ત થાય છે બસ ભક્તો ના હૃદય માં શ્રદ્ધા ભાવ હોવો જરૂરી છે.

શિવ પંચાક્ષર સ્તોત્રમ

આ એક દિવ્ય પાવનકારી શિવપંચાક્ષર સ્તોત્ર છે જેનું રોજ સ્મરણ કરવાથી ભગવાન શિવ ની કૃપા પ્રાપ્ત થાય છે, અને દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે.

Shiv puran mantra gujarati pdf

જયારે પણ કોઈ લાંબી બીમારી થી જજુમતું હોઈ ત્યારે આ દિવ્ય મંત્ર નું રોજ પઠન કરવાથી તેની તબિયત માં સુધારો થઇ જાય છે.
ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ |
જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબંધન :||