ગુજરાતી લોકો માં થતા લગ્ન સમારોહ માટે નું લગ્ન ભોજન સમારંભ મેનુ લિસ્ટ pdf ૨૦૨૪ જોઈએ.
ગુજરાતી લોકો લગ્ન વરા માટે ભોજન સમારોહ માં કોઈ કચાશ ક્યારેય છોડતા નથી. સ્વાદ ના રસિયા આ ગુજરાતીઓ રસોઈ મેનુ પણ જોરદાર રાખતા હોઈ છે.
ગુજરાત માં વિવાહ પ્રસંગે બધા પોતપોતાની આવડત પ્રમાણે સુંદર ભોજન નું આયોજન કરતા હોઈ છે.
આજે આપણે કંઈક એવા જ મેનુ જમણવાર માટેના નું સુંદર સંયોજન નું લિસ્ટ આ આર્ટિકલ માં રજુ કરીયે છીએ જે દરેક લોકોને ઘણું કામ આવી શકે છે.
આ ભોજન (જમણવાર) મેનુ pdf માટે આ આર્ટિકલ ની છેલ્લે સુધી જાઓ.
લગ્ન ભોજન સમારંભ મેનુ લિસ્ટ
ગુજરાતીઓ ભોજન સમારોહ માં મેનુ માં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે જેમ કે ફરસાણ, મીઠાઈ, નવીન જાતના શાક, લીકવીડ, રોટી, પંજાબી રોટી, પુરી, રોટલા જેવું ઘણું બધું.
જમણવાર માં લગ્ન ના આગળના દિવસે મેનુ કંઈક અલગ હોઈ છે તો પરણેતર (જાન) ના દિવસે કાંઇ અલગ રસોઈ બનાવામાં આવતી હોઈ છે.
લગ્ન ના આગલાં દિવસે એટલે કે મંડપ મુહૂર્ત ના દિવસે રાખી શકાય એવા મેનુ નું લિસ્ટ ની યાદી
બપોરના સમયે રાખી શકાય તેવું મેનુ લિસ્ટ
રોટી, પુરી, પુલચા રોટી,
મીઠાઈ (કાજુ કતરી,બરફી, સુખડી)
ફાડા લાપસી
ફરસાણ (ખમણ, ઢોકળા, પાટુડી)
ફરસાણ (પેટીસ, ભજીયા, ગોટા)
ફરસાણ (કોથમીર વડી, સમોસા)
ફરસાણ (ચાઈનીઝ રોલ, ચાઇનીઝ સમોસા)
શાક (રીંગણ બટાટા, પંજાબી)
દાળ ભાત
સલાડ
પાપડ
છાશ
આ રીતે અમુક ઓપ્શન આઈટમ માં ફેરફાર કરીને પણ એક સુંદર ગુજરાતી વ્યંજન બનાવી શકાય છે.
રાત્રીના ગરબા સમયે રાખી શકાય તેવું મેનુ લિસ્ટ
1.પાઉંભાજી અને પુલાવ
2.ચાઈનીઝ મંચુરિયન
3.પરોઠા, શાક, છાસ, પાપડ, સલાડ
4.દેશી જમણ- બાજરાના રોટલા, ભાખરી, માખણ, રીંગણ નો ઓળો, છાશ, દૂધ,ગોળ
5.પરોઠા અને સેવ ટામેટા નું રસાવાળું શાક અને છાશ, દૂધ
6.બાજરાના રોટલા અને આખા ભરેલા રીંગણ, ટામેટા,કાંદા નું શાક
7.પંજાબી શાક અને કુલચા રોટી અને લચ્છી
જાનૈયાઓ ગરબા રમી ને થાકે એટલે એક નાનું મેનુ જેમાં જ્યુસ અને આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ
જ્યુસ- મોસંબી, પાઈનેપલ, ચીકુ, કિવિ, કાજુઅંજીર
ફ્રૂટ ડિસ
ગરબા ના દિવસે કંઈક અલગ કરવું હોઈ તો ફાસ્ટફૂડ જેવા પણ એક સુંદર ગુજરાતી મેનુ આ રીતે બનાવી શકાય છે.
ગામ માં જાન આવે ત્યારે સવારમાં અપાતો નાસ્તો મેનુ
સવાર માં જયારે કોઈ ગામમાં રહેતા હોઈને જાન આગમન થાય ત્યારે આપતું ગુજરાતી વ્યંજન આ પ્રમાણે છે.
સવાર માં જયારે જાન આગમન થાય ત્યારે સેવ ખમણ, સેવ ખમણી, લાઈવ ઢોકળા, પેટીસ, જલેબી ફાફડા, સેવ ઉસળ, બટાટા પૌવા, કચોરી, હાંડવો, ઢોકળા, ઇદડા, પાત્રા, ગાંઠિયા જલેબી, ફાફડી જલેબી, સમોસા જેવા મેનુ ખુબ જ પ્રભાવશાલી છે.
સેવ ખમણ, પેટીસ,જલેબી
સેવ ખમણી,પેટીસ, જલેબી
લાઈવ ઢોકળા, ઇદડા
જલેબી ફાફડા,
બટાટા પૌવા, જલેબી
ગાંઠિયા જલેબી, પાત્રા
ફાફડી જલેબી, સમોસા
કચોરી,ઢોકળા, જલેબી
જાન પરણવા આવે ત્યારે ભોજન મેનુ લિસ્ટ
જાન પરણેતર માં મહેમાનો આવે ત્યારે તેમના માટે એક સુંદર મજાની ડીશ તૈયાર કરવા માટે એમાં સુંદર મજાના વેલકમ જ્યુસ, અને પછી મનચાઉં સૂપ, ટામેટા સૂપ, બ્રોકલી સૂપ, અને ફાસ્ટફૂડ જેવા કે પીઝા, ચાઈનીઝ મંચુરિયન, સાઉથ ઇન્ડિયન ઢોસા, પનીર આઈટમ જેવા શરૂઆતી મેનુ લગ્ન માં એક મઝા આવી જાય એવા મેનુ છે.
ઉનાળા ની ગરમી માં જો લગ્ન ગોઠવાયેલા હોય તો તકમરીયા જ્યુસ, ઓરેન્જ જીંજર મસાલા જ્યુસ, પાઈનેપલ જલજીરા જ્યુસ, લેમન અને તકમરીયા જ્યુસ પણ એક સરસ ઓપ્શન છે.
- વેલકમ જ્યુસ,
- મનચાઉં સૂપ, ટામેટા સૂપ, બ્રોકલી સૂપ
- તકમરીયા જ્યુસ
- ઓરેન્જ જીંજર મસાલા જ્યુસ
- પાઈનેપલ જલજીરા જ્યુસ
- લેમન અને તકમરીયા જ્યુસ
જાન ના મેઈન મેનુ માં જોઈએ તો સૌ પ્રથમ
લીકવીડ આઈટમ જેવી કે રબડી, રસ, મલાઈ, શ્રીખંડ.
પક્વાન આઈટમ માં કાજુકતરી, બરફી, મોહન થાળ, અડદિયા, સુખડી, કાજુકસાતા, અંજીર રોલ, બુંદી લાડુ, ગાજર અને દૂધી હલ્વો, મગ શિરો.
પુરી, રોટી, સાધુ રોટી, કુલચા રોટી, પંજાબી રોટી, મસાલા રોટી.
ફરસાણ મરચાંના ભજીયા, મેથી ભજીયા, બટાટા પુરી, રતાળા પુરી, ચાઈનીઝ રોલ.
શાક કાજુકરી, કાજુ મસાલા, પનીર ટીકા, ઊંધિયું, રીંગણ બટાટા, ફ્રાય ભીંડી, કારેલા બટાટા.
દાળભાત, જીરા રાઈસ.
પાપડ, સલાડ અને છાશ.
- લીકવીડ આઈટમ જેવી કે રબડી, રસ, મલાઈ, શ્રીખંડ, બાસુંદી,
- પક્વાનમાં કાજુકતરી, બરફી, મોહન થાળ, અડદિયા, સુખડી, કાજુકસાતા, અંજીર રોલ, બુંદી લાડુ, ગાજર અને દૂધી હલ્વો, ડ્રાયફ્રુટ હલવો, જલેબી, મગ શિરો, ચુરમા ના લાડુ, બેસન ના લાડુ, મગજ ના લાડુ.
- રોટી, પુરી, સાધુ રોટી, કુલચા રોટી, પંજાબી રોટી, મસાલા રોટી.
- ફરસાણ મરચાંના ભજીયા, મેથી ભજીયા, બટાટા પુરી, રતાળા પુરી, ચાઈનીઝ રોલ.
- શાક માં રસાવાળાં શાક, કોરા શાક, કાજુકરી, કાજુ મસાલા, પનીર ટીકા, ઊંધિયું, રીંગણ બટાટા, ફ્રાય ભીંડી, કારેલા બટાટા, મેથી-પાપડનું શાક, ભરેલા ભિંડાનું શાક, વડી-પાપડનું શાક, રાજમા,
- દાળભાત, જીરા રાઈસ.
- સલાડ, સીંગદાણા નું સલાડ, મગ નું સલાડ, કાંદા ટામેટા અને કોથમીર સલાડ, કેરીનું અથાણું, કાચી કેરી, મુરબ્બો, રાયતા મરચાં, ચણાનું સલાડ
- પાપડ, અને છાશ.
- આઈસ્ક્રીમ
આ રીતે લગ્ન પ્રસંગ માં એક સુંદર રીતે ભોજન સમારંભ નું આયોજન કરવું સરળ બની રહે છે.
ભોજન (જમણવાર) મેનુ pdf અહીંથી મેળવો
નિશ્કર્ષ :
મોજીલા ગુજરાતીઓ નું ગુજરાતી લગ્ન નું આયોજન પણ ખુજ જ સરસ હોઈ છે અને મહેમાનોને ખુબ જ હોંશે થી જમાડતા હોઈ છે. ભોજન સમારંભ નું આયોજન ખુજ જ સરસ રીતે ગોઠવવા માટે આ આર્ટિકલ ખુબ જ મહત્વ નું પાત્ર ભજવી રહ્યું છે.
FAQ –
ગુજરાતી ખાવાનું
રોટી, પુરી, પુલચા રોટી,
મીઠાઈ (કાજુ કતરી,બરફી, સુખડી, ચુરમા ના લાડુ, બેસન ના લાડુ, મગજ ના લાડુ)
ફાડા લાપસી
ફરસાણ (ખમણ, ઢોકળા, પાટુડી)
ફરસાણ (પેટીસ, ભજીયા, ગોટા)
ફરસાણ (કોથમીર વડી, સમોસા)
ફરસાણ (ચાઈનીઝ રોલ, ચાઇનીઝ સમોસા)
શાક (રીંગણ બટાટા, પંજાબી)
દાળ ભાત
સલાડ
પાપડ
છાશ
સ્વરુચિ ભોજન
લીકવીડ આઈટમ જેવી કે રબડી, રસ, મલાઈ, શ્રીખંડ.
પક્વાન માં કાજુકતરી, બરફી, મોહન થાળ, અડદિયા, સુખડી, કાજુકસાતા, અંજીર રોલ, બુંદી લાડુ, ગાજર અને દૂધી હલ્વો, મગ શિરો.
રોટી, પુરી, સાધુ રોટી, કુલચા રોટી, પંજાબી રોટી, મસાલા રોટી.
ફરસાણ મરચાંના ભજીયા, મેથી ભજીયા, બટાટા પુરી, રતાળા પુરી, ચાઈનીઝ રોલ.
શાક કાજુકરી, કાજુ મસાલા, પનીર ટીકા, ઊંધિયું, રીંગણ બટાટા, ફ્રાય ભીંડી, કારેલા બટાટા.
દાળભાત, જીરા રાઈસ.
પાપડ, સલાડ અને છાશ.
સાંજ નું જમવાનું
દેશી જમણ- બાજરાના રોટલા, ભાખરી, માખણ, રીંગણ નો ઓળો, છાશ, દૂધ,ગોળ
પરોઠા અને સેવ ટામેટા નું રસાવાળું શાક અને છાશ, દૂધ
બાજરાના રોટલા અને આખા ભરેલા રીંગણ, ટામેટા,કાંદા નું શાક