હનુમાન ચાલીસા PDF આજે આ આર્ટિકલ માં ગુજરાતીમાં સુંદર રીતે દર્શાવેલ છે જેનો ભાવિક ભક્તો લ્હાવો લઇ શકે છે.
ગુજરાતી માં હનુમાન ચાલીસા PDF -Hanuman Chalisa
હનુમાનજી મહારાજ ભગવાન શંકર ના રુદ્ર અવતાર કહેવાય છે અને ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત. શ્રી હનુમાનજી શક્તિશાળી હોવાની સાથે બુદ્ધિ ચાતુર્ય અને સંગીત માં પણ ખુબ જ નિપુણ છે.
શ્રી હનુમાનજી મહારાજ (મારુતિ નંદન) આજે પણ એટલે કે કલયુગ ના ભગવાન ના રૂપ માં આ પાવન ધરતી પર હાજર હજુર છે બસ એના માટે દરેક ભક્તો ના દિલ માં સાચી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ ની જરૂર છે.
શ્રી મારુતિ નંદન ની આ પવિત્ર પાવન સ્તુતિ નિત્ય કરવાથી દરેક સંકટ માંથી મુક્તિ મળી જાય છે અને હનુમાનજી ની કૃપા એના પર હંમેશા બની રહે છે તો ચાલો આ ચાલીસા નો સુંદર પાઠ નિત્ય કરીયે અને બીજાને પણ કરાવીએ.
શ્રી હનુમાન ચાલીસા
હનુમાન ચાલીસા ની સુંદર PDF વ્હાલા ભક્તજનો માટે ખાસ આ બ્લોગ પર ઉપસ્થિત કરવામાં આવી છે તો દરેક ભક્તજન આ બ્લોગ ને વધુ માં વધુ શેર કરે.
pdf માટે છેલ્લે સુધી જાઓ
|| દોહા || |
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ | બરનઉં રઘુવર બિમલ જસુ જો દાયકુ ફલચારિ ‖ |
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર | બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર્ ‖ |
|| ચૌપાઈ || |
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર | જય કપીશ તિહુ લોક ઉજાગર ‖ ૧ ‖ |
રામદૂત અતુલિત બલધામા | અંજનિ પુત્ર પવનસુત નામા ‖ ૨ ‖ |
મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ‖ ૩ ‖ |
કંચન વરણ વિરાજ સુવેશા | કાનન કુંડલ કુંચિત કેશા ‖ ૪ ‖ |
હાથવજ્ર ઔર ધ્વજા વિરાજૈ | કાંધે મૂંજ જનેવૂ સાજૈ ‖ ૫ ‖ |
શંકર સુવન કેસરી નંદન | તેજ પ્રતાપ મહાજગ વંદન ‖ ૬ ‖ |
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર | રામ કાજ કરિવે કો આતુર ‖ ૭ ‖ |
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા | રામલખન સીતા મન બસિયા ‖ ૮ ‖ |
સૂક્ષ્મ રૂપધરિ સિંહયી દિખાવા | વિકટ રૂપધરિ લંક જલાવા ‖ ૯ ‖ |
ભીમ રૂપધરિ અસુર સંહારે | રામચંદ્ર કે કાજ સંવારે ‖ ૧૦ ‖ |
લાય સંજીવન લખન જિયાવે | શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ‖ ૧૧ ‖ |
રઘુપતિ કીન્હી બહુત બડાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ‖ ૧૨ ‖ |
સહસ વદન તુમ્હરો યશગાવૈ | અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ‖ ૧૩ ‖ |
સનકાદિક બ્રહ્માદિ મુનીશા | નારદ શારદ સહિત અહીશા ‖ ૧૪ ‖ |
યમ કુબેર દિગપાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ‖ ૧૫ ‖ |
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા | રામ મિલાય રાજપદ દીન્હા ‖ ૧૬ ‖ |
તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ‖ ૧૭ ‖ |
યુગ સહસ્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ‖ ૧૮ ‖ |
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી | જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ‖ ૧૯ ‖ |
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે ‖ ૨૦ ‖ |
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ‖ ૨૧ ‖ |
સબ સુખ લહૈ તુમ્હારી શરણા | તુમ રક્ષક હો કાહૂ કો ડરના ‖ ૨૨ ‖ |
આપન તેજ સમ્હારો આપૈ | તીનોં લોક હાંક તે કાંપૈ ‖ ૨૩ ‖ |
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ | મહવીર જબ નામ સુનાવૈ ‖ ૨૪ ‖ |
નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત બલવીરા ‖ ૨૫ ‖ |
સંકટ સેં હનુમાન છુડાવૈ | મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ‖ ૨૬ ‖ |
સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ‖ ૨૭ ‖ |
ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઈ અમિત જીવન ફલ પાવૈ ‖ ૨૮ ‖ |
ચારો જુગ પરતાપ તુમ્હારા | હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ‖ ૨૯ ‖ |
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકંદન રામ દુલારે ‖ ૩૦ ‖ |
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન્હ જાનકી માતા ‖ ૩૧ ‖ |
રામ રસાયન તુમ્હારે પાસા | સાદ રહો તુમ રઘુપતિ કે દાસા ‖ ૩૨ ‖ |
તુમ્હારે ભજન રામકો પાવૈ | જન્મ જન્મ કે દુઃખ બિસરાવૈ ‖ ૩૩ ‖ |
અંતઃ કાલ રઘુવર પુરજાયી | જહાં જન્મ હરિભક્ત કહાયી ‖ ૩૪ ‖ |
ઔર દેવતા ચિત્ત ન ધરયી | હનુમત સેયિ સર્વ સુખ કરયી ‖ ૩૫ ‖ |
સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલવીરા ‖ ૩૬ ‖ |
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ | કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ‖ ૩૭ ‖ |
જો શત વાર પાઠ કર કોઈ | છૂટહિ બંદિ મહા સુખ હોઈ ‖ ૩૮ ‖ |
જો યહ પઢે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીશા ‖ ૩૯ ‖ |
તુલસીદાસ સદા હરિ ચેરા | કીજૈ નાથ હૃદય મહ ડેરા ‖ ૪૦ ‖ |
|| દોહા || |
પવન તનય સંકટ હરણ મંગળ મૂરતિ રૂપ્ | રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ્ ‖ સિયાવર રામચંદ્રકી જય | પવનસુત હનુમાનકી જય | |
શ્રી હનુમાન ચાલીસા PDF ગુજરાતી માં
ભાવિક ભક્તો માટે ગુજરાતી ભાષામાં PDF પણ આપ આપનાં માટે સાચવી શકો છો અને પ્રિન્ટ પણ નિકાળી શકો છો, જે ખુબ જ સુંદર પૃષ્ઠ પર ડિજાઇન કરીને અને સ્પષ્ટ દેખાય એવા અક્ષર માં સૌ કોઈ માટે પ્રસ્તુત કરવામાં આવેલ છે.
શ્રી હનુમાન ચાલિશા નું નિત્ય પાઠ કરવાથી સૌ કોઈની સર્વ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે અને વળી હનુમાનજી મહારાજ કલયુગ માં સાક્ષાત હાજર હજુર છે. આ માટે pdf ફાઈલ રજુ કરેલ છે જે બીજાને પણ શેર કરી શકો છો.
નિષ્કર્ષ –
શ્રી હનુમાનજી ની નિત્ય આરાધના કરવા ના હેતુ થી આ હનુમાન ચાલીશા ભાવિક ભક્તો માટે આ આર્ટિકલ માં પ્રસ્તુત કરવામાં આવેલ છે જેનો લાભ હર કોઈને મળી શકે છે.
શ્રી હનુમાન ચાલીશા pdf ના સ્વરૂપ માં A4 સાઈઝ માં ખુજ જ સુંદર અને નવી ડિજાઇન માં દર્શાવેલ છે જેને પ્રિન્ટ કરવી પણ સરળ બની રહે છે અને બુક ના સ્વરૂપ માં પણ સરળ બની રહે છે. જે આપ ગુજરાતસહાય.કોમ પર થી મેળવી શકો છો.
શ્રી હનુમાન ચાલીશા નો નિત્ય પાઠ કરવા માટે અમે આ આર્ટિકલ માં એને pdf ના રૂપ માં પણ રજુ કરેલ છે જેને આપ આપના કોમ્પ્યુટર કે મોબાઈલ જેવા ઉપકરણ માં સરળતા થી સાચવી શકો છો અને બીજા ભકતો ને પણ શેર કરી શકો છો. તો મિત્રો આ હનુમાન ચાલીશા નો નિત્ય પાઠ કરીને આપની ભક્તિ ને ભગવાન હનુમાનજી મહારાજ સમક્ષ રોજબરોજ કરીને એમની કૃપા પ્રાપ્ત કરો એવી અમારી અભિલાષા છે.
FAQ –
હનુમાન ચાલીસા પીડીએફ ગુજરાતીમાં પીડીએફ ડાઉનલોડ
શ્રી હનુમાન ચાલીશા નો નિત્ય પાઠ કરવા માટે અમે આ આર્ટિકલ માં એને pdf ના રૂપ માં પણ રજુ કરેલ છે જેને આપ આપના કોમ્પ્યુટર કે મોબાઈલ જેવા ઉપકરણ માં સરળતા થી સાચવી શકો છો અને બીજા ભકતો ને પણ શેર કરી શકો છો
હનુમાન ચાલીસા ડાઉનલોડ
શ્રી હનુમાન ચાલીશા pdf ના રૂપ માં ડાઉનલોડ કરવા માટે ગુજરાતસહાય.કોમ પર થી આસાની થી કરી શકાય છે એ પણ ખુજ સરસ result માં.
hanuman chalisa gujarati pdf a4 size
શ્રી હનુમાન ચાલીશા pdf A4 સાઈઝ માં ખુજ જ સુંદર નવી ડિજાઇન માં દર્શાવેલ છે જે આપ ગુજરાતસહાય.કોમ પર થી મેળવી શકો છો.
હનુમાન ચાલીસા વાંચન
શ્રી હનુમાન ચાલીશા online વાંચન અને offline વાંચન માટે pdf ના રૂપ માં ખુજ જ સરળ ગુજરાતી ભાષામાં હરકોઈને સમજાય એ રીતે પ્રસ્તુત કરેલ છે. જેનો નિત્ય પાઠ કરી શકો છો.