ગુજરાતી માં કલમ ખટારો pdf -એક નવા અંદાજ માં 2023

આ પોસ્ટ માં આજે આપણે ગુજરાતી માં કલમ ખટારો અને બારખડી (બારાક્ષરી) જે ગુજરાતી ભાષા શીખવાની શરૂઆત કરવાના મૂળાક્ષરો છે જે આ આર્ટિકલ માં જોઈશું અને આ સાથે જ એને સાચવવા માટે PDF માં ચાર્ટ પણ આપીશું.

ગુજરાતી ભાષા માં કુલ ૩૪ મૂળાક્ષરો અને ૧૨ વ્યંજન નો સમાવેશ થાય છે. જેનો ચાર્ટ શીખવા માટે નીચે ચિત્ર સાથે રજુ કરવામાં આવેલ છે, જે બાળકો ને આસાનીથી સમજાય જાય. અને આ ઉપરાંત એ ચાર્ટ ને તમે પોતાના ઉપયોગ માટે પોતાની પાસે સાચવી પણ શકો છો જેના માટે pdf ફોર્મેટ ઉપલબ્ધ છે.

આ આર્ટિકલ માં આપ સહુ કોઈ ગુજરાતી ભાષા નું શરૂઆત થી શીખવા અને વાંચતા અને લખતા નું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકશો તો છેલ્લે સુધી આ આર્ટિકલ ને વાંચશો.

ગુજરાતી આલ્ફાબેટ – કક્કો – કલમ ખટારો ચાર્ટ PDF

ગુજરાતી ભાષા શીખવા માટે તેના મહત્વ ના મૂળાક્ષરો જેને ગુજરાતી માં કલમ ખટારો, કલમ ખડિયો, અને કક્કો ના નામ થી ઓળખાય છે જેનો ચાર્ટ નીચે ગુજરાતી માં ચિત્ર સાથે તેનો અર્થ અને અંગ્રેજી માં તેને શું કહેવાય છે તે સંપૂર્ણ આ ચાર્ટ માં દર્શાવામાં આવેલ છે.

આ ચાર્ટ પર આસાની થી ગુજરાતી ભાષા અને તેના અંગ્રેજી અનુવાદ ને પણ શીખવું સરળ બને છે.

આ પણ વાંચો   Gujarati Bhajan Pdf - ભક્તો માટે આધ્યાત્મિક ખજાનો 2023
ગુજરાતી માં કલમ ખટારો pdf

ગુજરાતી મૂળાક્ષર કક્કો

ગુજરાતી મૂળાક્ષરો નો ચાર્ટ તમે જોઈ શકો છો જે અમે pdf અને ચાર્ટ ના રૂપ માં આ પોસ્ટ માં રજુ કરી છે.

ગુજરાતી મૂળાક્ષરગુજરાતી માં અર્થઅંગ્રેજી રૂપાંતર
મળKa
ટારોKha
ણપતિGa
Gha
કલીCha
ત્રીChha
મરૂખJa
ભલુંJha
પાલીTa
ળિયોTha
ગલાંDa
ગલોDha
ફેNa
લવારTa
Tha
ડોDa
જાDha
ગારુંNa
તંગPa
ટાકડાFa
કરીBa
મરડોBha
રચાMa
તિYa
મકડાંRa
ખોટીLa
હાણVa
રણાઈSha
ટ્કોણSha
સલુંSa
રણHa
La
ક્ષક્ષત્રિયKsha
જ્ઞજ્ઞGna
ગુજરાતી માં કલમ ખટારો pdf

ગુજરાતી વ્યંજન

ગુજરાતી વ્યંજન માં આ રીતે ના શબ્દો નો સમાવેશ થાય છે અને એનો ઉપયોગ પણ લખતા વાંચતા માં થયેલો જોવા મળી રહે છે. જે ગુજરાતી ભાષા શીખવામાં મદદરૂપ થઇ શકે છે.

ગુજરાતી માં કલમ ખટારો pdf
ગુજરાતી વ્યંજન ગુજરાતી માં અર્થઅંગ્રેજી રૂપાંતર
અજગરA
આગગાડીAa
ઇયળI,E
ઈસI,E
ઉંદરU
ઊનU
એડીAe
ઐરાવતAai,Ai
ઓશીકુંO
ઔઝારAua
અંઅંબાડીAm
અઃનમઃAha
ઋષિHru,Hri,Ru
ત્રત્રિશુલTra
ગુજરાતી માં કલમ ખટારો pdf

ગુજરાતી માં બારખડી

ગુજરાતી માં બારખડી (બારાક્ષરી) શીખવા થી વાંચતા અને લખતા અને સમજતા આવડી જાય છે. મિત્રો આ બારખડી માં હ્રસ્વ અને દીર્ઘ એવા બે પાસા છે જેનો બંને નો અર્થ એકદમ અલગ થાય છે એ વાત નું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉદાહરણ તરીકે સુરત (એક શહેર નું નામ) – સૂરત (એક સુંદર ચેહરો)

આ પણ વાંચો   આદિત્ય હૃદયમ્ સ્તોત્ર ગુજરાતીમાં best pdf 1

આ રીતે એવા ઘણા શબ્દો એવા છે જેનો અર્થ બદલાઈ જાય છે.ગુજરાતી માં લખતી વખતે એના વ્યાકરણ નો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે નહીતો અર્થ નો અનર્થ બની શકે છે.

કાકીકિકુકૂકેકૈકોકૌકંકઃ
ખાખીખિખુખૂખેખૈખોખૌખંખઃ
ગાગીગિગુગૂગેગૈગોગૌગંગઃ
ઘાઘીઘિઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
ચાચીચિચુચૂચેચૈચોચૌચંચઃ
છાછીછિછુછૂછેછૈછોછૌછંછઃ
જાજીજિજુજૂજેજૈજોજૌજંજઃ
ઝાઝીઝિઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
ટાટીટિટુટૂટેટૈટોટૌટંટઃ
ઠાઠીઠિઠુઠૂઠેઠૈઠોઠૌઠંઠઃ
ડાડીડિડુડૂડેડૈડોડૌડંડઃ
ઢાઢીઢિઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢઃ
ણાણીણિણુણૂણેણૈણોણૌણંણઃ
તાતીતિતુતૂતેતૈતોતૌતંતઃ
થાથીથિથુથૂથેથૈથોથૌથંથઃ
દાદીદિદુદૂદેદૈદોદૌદંદઃ
ધાધીધિધુધૂધેધૈધોધૌધંધઃ
નાનીનિનુનૂનેનૈનોનૌનંનઃ
પાપીપિપુપૂપેપૈપોપૌપંપઃ
ફાફીફિફુફૂફેફૈફોફૌફંફઃ
બાબીબિબુબૂબેબૈબોબૌબંબઃ
ભાભીભિભુભૂભેભૈભોભૌભંભઃ
મામીમિમુમૂમેમૈમોમૌમંમઃ
યાયીયિયુયૂયેયૈયોયૌયંયઃ
રારીરિરુરૂરેરૈરોરૌરંરઃ
લાલીલિલુલૂલેલૈલોલૌલંલઃ
વાવીવિવુવૂવેવૈવોવૌવંવઃ
શાશીશિશુશૂશેશૈશોશૌશંશઃ
ષાષીષિષુષૂષેષૈષોષૌષંષઃ
સાસીસિસુસૂસેસૈસોસૌસંસઃ
હાહીહિહુહૂહેહૈહોહૌહંહઃ
ળાળીળિળુળૂળેળૈળોળૌળંળઃ
ક્ષક્ષાક્ષીક્ષિક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
જ્ઞજ્ઞાજ્ઞીજ્ઞિજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
અંઅઃ
ગુજરાતી માં કલમ ખટારો pdf

ગુજરાતી માં કક્કો બારખડી વિડિઓ

ગુજરાતી ભાષા માં જ્ઞાન સાથે ગમ્મત થાય એ માટે કલમ ખટારો અને બારાખડી શીખવા માટે નીચે આપેલ આ વિડિઓ અવશ્ય નિહાળો

ગુજરાતી માં કલમ ખટારો pdf

નિષ્કર્ષ –

ગુજરાતી ભાષા એ એક ભારત દેશ માં વપરાતી ભાષા માંથી એક છે આજના સમય માં ભાષા આવડવી એ બહુ મહત્વપૂર્ણ વાત કેવાય છે.

આજ ના દિવસે જોઈએ તો અંગ્રેજી ભાષા ની હોડ દિવસે ને દિવસે વધતી જાય છે હર કોઈને આજે અંગ્રેજી શીખવું છે.અંગ્રેજી ભાષા આજના ડિજિટલ કોમ્પ્યૂટર યુગ માં વધુ વપરાતી ભાષા છે, પણ આજે એ પણ જોઈ શકાય છે કે ગૂગલ જેવા મોટા પ્લેટફોર્મ ઉપર આજે ભારતીય ઘણી બધી ભાષા ને સ્થાન મળેલ છે જેમાંની એક ગુજરાતી ભાષા પણ છે.

ગુજરાતી ભાષા ખુબ સરળતા થી શીખી શકાય એ માટે આજ ના આ આર્ટિકલ માં એનો પ્રથમ પાયો જે ગુજરાતી કલમ ખટારો કેવાય છે એને નવા અંદાજ માં ખુબ સરસ રીતે દર્શાવામાં આવેલ છે. જેનાથી કોઈપણ લોકો આ ભાષા ને આસાની થી સમજી અને શીખી શકે.

ગુજરાતી ભાષા માં જ્ઞાન સાથે ગમ્મત થાય એ માટે કલમ ખટારો અને બારાખડી શીખવા માટે pdf, ચાર્ટ, અને વિડિઓ જેવા ભાગ નો સમાવેશ કરવામાં આવેલ છે.

આ આર્ટિકલ ને લગતા કોઈપણ સવાલ જવાબ તમે અમને અમારા કોમેન્ટ બોક્સ થકી પૂછી શકો છો અથવા મેઈલ દ્રારા પણ અમારો સંપર્ક કરી શકો છો, અમને આપની મદદ કરવામાં આનંદ પ્રાપ્ત થશે.

FAQ –

Gujarati kalam khadiyo PDF

Gujarati kalam khataro

ગુજરાતી માં કલમ ખડિયો ની એક સુંદર PDF આ આર્ટિકલ પાર થી આસાની થી મેળવી શકો છો જેને પોસ્ટર ના રૂપ માં અને ઓનલાઇન શીખી શકાય એ ચાર્ટ માં પણ આ બ્લોગ માં દર્શાવામાં આવેલ છે, જેમાં ચિત્ર હાઈ ક્વાલિટી સાથે એનો અનુવાદ અને અંગ્રેજી માં પણ શુ કેવાય એ પણ આમાં જોઈ શકાય છે.

Ka kha ga in Gujarati with pictures

Gujarati kalam khataro

ગુજરાતી માં કલમ ખડિયો જેમાં ચિત્ર હાઈ ક્વાલિટી સાથે એનો અનુવાદ અને અંગ્રેજી માં પણ શુ કેવાય એ પણ આમાં જોઈ શકાય છે.

ગુજરાતી ભાષા ક્યાં બોલાય છે?

ગુજરાતી ભાષા એ ભારત દેશ માં સ્થિત ગુજરાત રાજ્ય માં બોલાય છે જે ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા છે. આમ જોઈતો આજે વિશ્વ ના ઘણા દેશો માં ગુજરાતીઓ ની સંખ્યા ઘણી બધી છે અને ત્યાં પણ ગુજરાતી ભાષા બોલાય રહી છે.

ગુજરાતીમાં “કેમ છો?” શબ્દ નો અર્થ શું થાય છે.

ગુજરાતી માં કેમ છો (how are you )એ એક માનવાચક શબ્દ છે જે સામે વાળી વ્યક્તિને તેના ખબર અંતર પૂછવા માટે વપરાય છે. જેના ઉત્તર માં આપ ” હું મજા માં છું ” (I am Fine) એમ કહી શકાય છે.

Is Gujarati language for anyone to learn?

હા, પણ જેમ હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, પંજાબી જેવી ભાષા શીખવા માટે જેમ તેના આલ્ફાબેટ શરૂઆતી અક્ષર શીખવા પડે છે એમ ગુજરાતી ભાષા શીખવા માટે સૌ પ્રથમ કલમ ખટારો, કક્કો શીખવો જરૂરી છે.

What is “Thank you” in Gujarati?

ગુજરાતીમાં Thank you એટલે “ધન્યવાદ” કહેવાય છે.

What is called to tell time in Gujarati language? ગુજરાતી ભાષામાં સમય કહેવાને શું કહેવાય છે?

ગુજરાતી ભાષામાં સમય (Time) જાણવા માટે ” કેટલા વાગ્યા ” એમ પૂછવામાં આવે છે.

How to say “Excuse me” in Gujarati? ગુજરાતીમાં “માફ કરો” કેવી રીતે કહેવું?

“માફ કરજો” અને “ક્ષમા કરશો” એ શબ્દો નો પ્રયોગ “Excuse me” માટે વાપરવામાં આવે છે.