લગ્ન સ્ટેટ્સ મોબાઈલ pdf

લગ્ન સ્ટેટ્સ મોબાઈલ pdf ગુજરાતીમાં આ આર્ટિકલ માં ખુબ જ સંખ્યા માં ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ મોબાઈલ માં સ્ટેટ્સ માં કરી શકો છો.

કોઈપણ ના મોબાઈલ માં આ સ્ટેટ્સ આસાની થી સાચવીને ઉપયોગ માં લઇ શકાય છે એ પણ ગુજરાતી માં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

લગ્ન સ્ટેટ્સ, સ્ટોરી, એનિમેશન, લગ્ન નોટ્સ જેવા અનેક સુંદર ફોટો કોપી આમાં દર્શાવામાં આવેલ છે.

લગ્ન સ્ટેટ્સ મોબાઈલ માટે

આજકાલ લગ્ન માં નવી નવી ફેશન નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં લોકો પ્રિ વેડિંગ કરાવીને મોબાઈલ પર નવી નવી સ્ટોરી પ્લે કરતા હોઈ છે.

આજના સમય માં પ્રિ વેડિંગ કરાવું હાર કોઈ વ્યક્તિ માટે પૈસા ના અભાવે સંભવ હોતું નથી એ માટે અમે આ આર્ટિકલ માં નવા નવા પેજ આપના માટે બનાવી ને લાવ્યા છીએ જેનો ઉપયોગ કરીને આપ ખુદ ની સ્ટોરી બનાવી શકો છો.

શુભ લગ્ન માટે ના સ્ટેટ્સ pdf અહીં થી મેળવો.

લગ્ન સ્ટોરી

આજના નવયુગલો રોજ કંઈક ને કંઈક નવું કરતા હોઈ છે પોતાના લગ્ન પ્રસંગ ને યાદગાર બનાવા માટે જેમાં મોબાઈલ પર સ્ટોરી મુકવાનો સિલસિલો વધુ પ્રસિદ્ધ થતો જઈ રહ્યો છે.

અહીં આપેલ લગ્ન માટેના સુંદર મેસેજ ને તમે પોતાની મોબાઈલ સ્ટોરી પર લખી શકો છો.

આ રીતે પોતાના લગ્ન ને વધુ સુંદર અને યાદગાર બનાવવા માટે લગ્ન ના અમુક દિવસો પેલા વિવિધ ફોટો ઇમેજ નો ઉપયોગ કરીને મોબાઈલ માં સ્ટેટ્સ તરીકે મૂકી શકાય છે.

લગ્ન અનિમેશન

આજના દિવસે શુભ વિવાહ માટે સુંદર મજાના અનિમેશન પણ બનાવી શકાય છે જેના માટે આજકાલ ઘણી બધી એપ્લિકેશન પ્લે સ્ટોર પાર થી મેળવી શકાય છે અને લગ્ન ને એક યાદગાર પલ બનાવી શકાય છે.

આ પણ વાંચો   લગ્નની તૈયારી pdf new 2024

આજના દિવસે લગ્ન સીડી કે કેસેટ જોવા માટે કોઈપણ વ્યક્તિ પાસે સમય જ નથી. હવે મોબાઈલ આવતા એમાંના જ ઘણા સોફ્ટવેર આજે ઘણું બધું નવું ક્રિએટ કરવા માટે ઉપયોગી સાબિત થઇ રહ્યું છે.

લગ્ન નોટ્સ

લગ્નના આ ખાસ અવસર પર તમને આવનારા સમયમાં દરેક સુખ અને શાંતિ મળે, તમારા નવા જીવનની શરૂઆતમાં અમે તમને ખુશી સમૃદ્ધિ અને એકબીજાની નજીક વધવાની ઇચ્છા કરીએ છીએ, નવા જીવનની આ સફરમાં તમને પ્રેમ અને સમૃદ્ધિની શુભેચ્છા જેવા સુંદર નોટ્સ નો ઉપયોગ કરી શકાય છે.

આ ઉપરાંત જીવનસાથી સાથે નવી મુસાફરીનો આનંદ માણો, તમારા બંને માટે શ્રેષ્ઠ સમય આગળ છે, સફળ અને સુખી જીવન માટે શુભેચ્છાઓ, લગ્ન એ એક એવી રમત છે જેમાં એકવાર પાસા ફેરવવામાં આવે તો જીવનના તમામ પાટિયા ખુલી જાય છે જેવા રમુજી વાક્યોનો સુંદર પ્રયોગ કરી શકાય છે.

હલ્દી સ્ટેટ્સ ફોટો

હલ્દી રસમ માટે નિત નવી થીમ નો આજકાલ ખુજ જ ક્રેઝ ચાલી રહ્યો છે જેમાં હલ્દી સ્ટેજ ને શણગારવાથી લઈને ફૂલોનો વરસાદ તેમજ રંગો નો ભરપૂર ઉપયોગ કરી શકાય છે.

પોતાના બજેટ પ્રમાણે આ સ્ટેજ ને સુંદર રીતે ગોઠવી શકાય છે. નિતનવા ડિજાઇન કરેલા મટકા રંગબે રંગી છત્રી એન્ટિક ગોગલ્સ જેવા ઉપકરણો નો ઉપયોગ પણ કરી શકાય છે.

શુભ વિવાહ pdf

નિષ્કર્ષ :

આજ રોજ એક સરસ વિવાહ કરવા માટે અને તેને યાદગાર બનાવા માટે લોકો ઘણા બધા પ્રયત્નો કરતા હોઈ છે. અને ઘણા લોકો પોતાના બજેટ ને અનુરૂપ ખર્ચ કરતા હોઈ છે.

લગ્ન ને સુંદર બનાવવા માટે સુંદર પોશાક, ડેકોરેશન, બગી, ઢોલી, મંડપ ડેકોરેશન, કાર શણગારવી, ફટાકડા આતીશબાજી, બેન્ડબાજા જેવા હરકોઈ નો સમાવેશ થાય છે.

FAQ –

શુભકામનાઓ લગ્ન શુભેચ્છા સંદેશ

– તમારા નવા જીવનની શરૂઆતમાં, અમે તમને ખુશી, પ્યાર અને એકબીજાને સમજવાની શક્તિ મળે એવી ઇચ્છા કરીએ છીએ.
– લગ્નના આ પ્રેમભર્યા અવસર પર તમને તમારા બંને વચ્ચે ઘણો પ્રેમ અને ખુશી મળે.
– તમારા લગ્ન એ એક નવા સફરની શરૂઆત છે, આ સફળતા સફરમાં સૌની સાથે મળી રહે.
– પ્રેમાળ અને સફળ નવું જીવન શરૂ કરવા બદલ અભિનંદન
– સાથી બનવાની આ પવિત્ર યાત્રા તમારા માટે ખાસ બની રહે

આ પણ વાંચો   ગુજરાતી માં કલમ ખટારો pdf -એક નવા અંદાજ માં 2023

Marriage wishes in gujarati text

1. જ્યારે તમે આવા મીઠા શબ્દો સાંભળો છો, ત્યારે તમે પ્રેમમાં પડી જાઓ છો,
યાદ રાખો એ લગ્ન પછી તેણે કહ્યું હતું તે… શુભ વિવાહ
2. બે હૃદયનું મિલન થઈ રહ્યું છે
બે નદીઓના સંગમની જેમ,
તમે બંને કાયમ સાથે રહો
ભગવાનને મારી આ જ વિનંતી છે
3. આજે આ શુભ ઘડીમાં,
એક મીઠા સંબંધની છે શરૂઆત,
તમે બંને સદા રહો એ એક કબૂલાત છે,
ભગવાન સામે બસ એજ ફરિયાદ છે,
આ તો એક લગ્ન (લગન ) ની શરૂઆત છે.
4. સજાવો તમારું જીવન ખુશીઓથી
ફૂલોની જેમ મહેકતું રહે તમારું જીવન
તમારું જીવન હંમેશા પ્રેમભર્યું રહે
શુભ વિવાહ બંને ને

Marriage wishes in gujarati for wife

– લગ્ન એ મિત્રતાની શરૂઆત છે જે ‘હું’ અને ‘તમે’ને ‘અમે’ માં પરિવર્તિત કરે છે.
– લગ્નનું વચન દરેક પગલે એકબીજાના ભાગીદાર બનવાનું છે.
– મારી સાથે સફળ અને પ્રેમાળ નવું જીવન શરૂ કરવા બદલ અભિનંદન
– નવી શરૂઆત, નવા સપના, નવો પ્રેમ આપણે સાથે મળી ઉમેરીશું જીવન માં એક નવો રંગ.
– લગ્નના આ ખાસ અવસર પર હું તમને ખૂબ પ્રેમ, સાથ સહકાર અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવું છું.